KRUSHI AGRO SERVICES

કૃષિ એગ્રો સર્વિસિસ

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. જેમાં ગુજરાત માં વિવિધ પ્રકાર ની ખેતી થાય છે. દક્ષિણ ગુજરાત માં ખેતી ને આધુનિક ઢબ તરફ લઇ જવા માટે અનેક સારા સારા પ્રયત્નો થઈ રહ્યા છે.આપણું ઓર્ગનાઈઝેશન (કૃષિ એગ્રો સર્વિસિસ ) એના માટે સદંતર પ્રય્તનશીલ રહ્યું છે. જેમકે GGRC માન્ય સરકારી સબસીડી વાળા પાઈપો અને ટપક પદ્ધતિ જે દરેક ખેડૂત મિત્રો માટે સુવિધા અપાવવા ઉત્તમ પ્રયત્નો કરી રહ્યું છે. અને આ સેવાઓથી અમારા ભૂતકાળ ના સભાસદ મિત્રો ખુબ જ ખુશ છે.અને હાલ માં પણ આ સેવાઓ અમારી ચાલુ છે.આ સેવાઓથી વધુ માં વધુ ખેડૂત મિત્રો ને આ સેવાઓનો લાભ આપી ઓછા પાણી માં પણ હરિયાળી ખેતી તરફ વાળી વધુ આવક લેતા થાય તેવા પ્રયત્નો કૃષિ એગ્રો સર્વિસિસ આપી રહ્યા છે.

પ્રોડક્ટ ફોટો ગેલેરી

4
8
12
9